ચાર ધાતુઓ $A, B, C$ અને $D$ ના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $\left( E_{M^{+}/M}^\circ \right)$ અનુક્રમે $-1.2 \ V, 0.6 \ V, 0.85 \ V$ અને $-0.76 \ V$ છે. પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓના જમા થવાનો ક્રમ કયો છે?

  • A
    $A, C, B, D$
  • B
    $B, D, C, A$
  • C
    $C, B, D, A$
  • D
    $D, A, B, C$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નીચે મુજબ આપેલા છે:
$Fe_{(aq)}^{3+} + e^- \to Fe_{(aq)}^{2+}$; $E^o = 0.771 \, V$
$I_{2(s)} + 2e^- \to 2I_{(aq)}^-$; $E^o = 0.536 \, V$
કોષ પ્રક્રિયા $2Fe_{(aq)}^{3+} + 2I_{(aq)}^- \to 2Fe_{(aq)}^{2+} + I_{2(s)}$ માટે $E^o_{cell}$ નું મૂલ્ય કેટલું થશે?

$A, B, C$ ના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે $0.34 \ V, -0.80 \ V, -0.46 \ V$ છે. તો રિડક્શનકર્તાની પ્રબળતાનો ક્રમ શું હશે?

$298\,K$ તાપમાને $NHE$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ .............. $V$ છે.

કોષ પ્રક્રિયા માટે $\Delta G$ અને $E_{cell}$ માટે કયું વિધાન સાચું છે?

કયું સૂત્ર કોષ પોટેન્શિયલ $(E_{cell})$ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo